Gujarat

વડીયા પો.સ્ટે વિસ્તારમાં થયેલ ઇલેકટ્રીક કેબલ વાયર ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ ઇલેકટ્રીક કેબલ વાયર સાથે એક ઇસમને ગણતરીના દિવસોમાં પકડી

વડીયા પો.સ્ટે વિસ્તારમાં થયેલ ઇલેકટ્રીક કેબલ વાયર ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ ઇલેકટ્રીક કેબલ વાયર સાથે એક ઇસમને ગણતરીના દિવસોમાં પકડી

પાડી ચોરીના અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલતી વડીયા પોલીસ ટીમ હે ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગ,અમરેલીનાઓએ મિલ્કત સંબ ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણ શોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા

સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

જે અન્વયે વડીયા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેક્ટર થી કે.એમ.ડાગર સાહેબની સહબરી હેઠળ ગઇ

તા.૩૦/૦૭/૨૩ ના રોજઉપરોક્ત ગુનાને અંજામ આપી નાસી ગયેલ આરોપીની તપાસ કરનાર શ્રી બી.કે.મોરવાડીયા,

અનાર્મ હેક.કોન્સ તથા સ્ટાફનાઓએ ચોરી થયેલ સ્થળ નજીકના ખેતરમાં કામ કરતાં ખેત મજુરો તેમજ ખાનગી

બાતમીદારો મારફતે આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી, ઇલેકટ્રીક કેબલ વાયર ચોરીના ગુનાને અંજામ આપનાર

આરોપીને ચોરીમાં ગયેલ કેબલ વાયર સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડી કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલેલ છે

રંગુનાની વિગત –

ગઇ તા.૧૩/૦૮/૨૦૨૩ ના રાત્રીના કલાક ૨૩/૦૦ થી તા.૧૮/૦૮/૨૦૨૩ ના સવારના ૦૩/૩૦ વાગ્યા દરમ્યાન ફરી તથા સાહેદોની વાડીમાંથી આશરે ૩૭૦ ફુટ ઇલેકટ્રીક કેબલ વાયર કિ.રૂ.૩,૪૦૦/-ની કોઇ અજાણ્યોચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ હોય જે અંગે કિશોરભાઇ મગનભાઇ ગજેરા રહે.લાખાપાદર નાઓએ ફરીયાદ આપતા વડીયા પોં.સ્ટે, એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૦૨૩૦ ૧૩૦/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯,૪૪૭ મુજબનો ગુનો રજી.થયેલ હતો.સદર ગુનાની આગળની તપાસ બી કે,મોરવાડીયા અના.હેડ કોન્સ વડીયા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ

હતા.

છિપકડાયેલ આરોપીની વિગત-

માવજીભાઇ મંગાભાઇ સોંદરવા ઉ.વ.૬૫ ધંધો.મજુરી રહે.ઇશ્વરીયા તા.વડીયા જિ.અમરેલી

15 કબ્જે કરેલ મુદામાલ-

બોલ અર્ધ બળેલ હાલતમાં કેબલ વાયર કિ.રૂ.૨,૧૪૦/- રું શોધાયેલ ગુન્હાઓ-

વડીયા પો,સ્ટે ગુ.ર.નં.-૧૧૧૯૩૦૬૦૨૩૦૧૩૦/૨૦૨૩ આઇ.પી.સી. કલમ-૩૭૯ મુજબ છકામગીરી કરનાર અધિશ્રી તથા કર્મચારીઓ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગ,અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વડીયા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી કે.એસ,ડાંગર તથા કુંકાવાવ આઉટ પોસ્ટ ઇન્ચાર્જ એ.એસ.આઇ પ્રવિણભાઇ દલાભાઇ કલસરીયા તથા હેડ.કોન્સ ભરતભાઇ કાનજીભાઇ મોરવાડીયા તથા વડીયા પોલીસ સ્ટાફનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20230909-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *