Gujarat

બાબરા ગરીબો ને મલતા ધવ ચોખા નો કાળો કારોબાર

બાબરા ગરીબો ને મલતા ધવ ચોખા નો કાળો કારોબાર

બાબરા શહેર મા છેલ્લા કેટલાક સમયથી બાબરા શહેર અને તાલુકા ના વિસ્તાર માંથી સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ વિતરણ કરવામાં આવે છે અનાજ ને દુકાનદાર પાસે અને ગ્રાહક પાસેથી લય બારોબાર સગેવગે કરવામાં આવે છે સરકાર દ્વારા અપાતા ધવ ચોખા સહીત વસ્તુ ઓ બારોબાર વેચાણ થય છે વાહનો મારફત અગાવ પણ અનેકવાર અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ થયેલા હતા અનાજ માફીયાઓ ગરીબો સુધી સરકાર નું અનાજ નથી વિતરણ કરવા દેતા તહેવાર મા ગરીબ પરિવારો ની હાલત કફોડી બની છે બાબરા મામલતદાર કચેરી મા મામલતદાર સહિત અન્ય કર્મચારીઓ નો સ્ટાફ ની અછત હોવાથી મોકળાશ મળી છે અનાજ માફીયાઓ સામે તત્કાળ ધોરણે પગલાં ભરવા આવે તેવી માંગ ઉઠવા પામી છે

રિપોર્ટ દીપક કનૈયા બાબરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *