Gujarat

રૂપિયા ૧,૩૮,૬૦૦/- જુગારના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડીયા પોલીસ સ્ટેશનની ટીમ

રૂપિયા ૧,૩૮,૬૦૦/- જુગારના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડીયા પોલીસ સ્ટેશનની ટીમ

મે,પોલીસ અધિક્ષક શ્રી હિમંકરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી,ભંડારી સાહેબ અમરેલ

વિભાગ,અમરેલી નાઓએ વડિયા પોલીસ સ્ટેશનમાં શ્રાવણીયો જુગારના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચનાઓ આપવમાં આવેલ જે અન્વયે વડિયા પો.સ્ટે. વિસ્તારમાં પો.સબ.ઇન્સ.કે.એસ.ડાંગર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા અને દેવળકી ગામ પાસે આવતા અમોને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે દેવળકી ગામે સમનાથ દાદાના મંદિર

પાસે આવેલ રાહુલભાઇ વલકુભાઇ તગમડીયાની વાડીના કુવા પાસે અમુક ઇસમો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમે

છે. જેથી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી નીચે જણાવેલ જુગારનો મુદ્દામાલ તથા

આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ

પકડાયેલ આરોપીઓ.

(૧) વિજયભાઇ દેવજીભાઇ ભરખડા રહે.જેતપુર ટાકોડીપરા તા.જેતપુર જી.રાજકોટ (૨) જયદીપભાઇ હસમુખભાઇ ભેસાણીયા રહે.જેતપુર ડોબરીયા વાડી તા.જેતપુર જી.રાજકોટ

(૩) સુખદેવભાઇ બાવકુભાઇ તગમડીયા રહે.દેવળકી પ્લોટ વિસ્તાર તા.વડીયા જી.અમરેલી

(૬) રાહુલભાઇ વલકુભાઇ તગમડીયા રહે.દેવળકી દેવળા રોડ તા.વડીયા જી.અમરેલી

(૪) અશ્વિનભાઇ વિરભાઇ સોજીત્રા રહેવડીયા પટેલ લાઇન તા.વડીયા જી.અમરેલી (૫) હિતેષભાઇ મનસુખભાઇ સાવલીયા રહે.બોરડી સમઢીયાળા તા.જેતપુર જી.રાજકોટ (૭) યોગીરાજભાઇ રામકુભાઇ કોટીલા રહે.જેતપુર અમરનગર રોડ તા.જેતપુર જી.રાજકોટ (૮) શૈલેષભાઇ લાધાભાઇ ઉસદડીયા રહે.જેતપુર દેસાઇ વાડી તા.જેતપુર જી.રાજકોટ (૯) દેવેન્દ્રભાઇ જીવકુભાઇ વાળા રહે.વડીયા હવેલી શેરી તા.વડીયા જી.અમરેલી

(૧૦) ગીરીશભાઇ પરશોતમભાઇ રાજયગુરૂ રહે.જેતપુર ધોરાજી રોડ તા,જેતપુર જી.રાજકોટ

કબ્જે કરેલ મુદામાલા-

(૧) ગંજીપત્તા કેટ નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ (૨) રોકડ રૂપીયા ૩૭,૬૦૦ /- (૩) ઇકો ગાડી કિ.રૂપીયા ૧૦૧૦૦૦/- કામગીરી કરનાર વડિયા પો.સ્ટે. ટીમા-

પો.સબ.ઇન્સ. કે.એસ.ડાંગર સા. તથા અના એ.એસ.આઇ પી.ડી.કલસરીયા તથા અના હેડ.કોન્સ. સતીષગીરી ગોસાઇ તથા અના હેડ.કોન્સ આર.કે,વરૂ તથા અના.પો.કોન્સ ભવદીપભાઇ જાની તથા પો.કોન્સ સંજયભાઇ શીયાળ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

IMG-20230910-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *