છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રામટેકરી ખાતે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના કાર્યાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની સાથે ભાજપા આગેવાન ગોવિંદભાઈ રાઠવા, ભાજપ સંગઠન પ્રમુખ બાબુભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


