Gujarat

અવસાન નોંધ  

સ્વ પ્રેમજીભાઈ રામજીભાઈ કાનાબાર ના પુત્ર
 લાલાભાઈ પ્રેમજીભાઈ કાનાબાર (ઉ.45) તૅ હિતેષ ભાઈ.અને યોગેશભાઈ ના મોટાભાઈ તૅમજ. કિશનભાઈ. ધવલભાઈ જલ્પાબેન ના  પિતાશ્રી તેમજ  નિરલ વિનોદકુમાર સોમયા અમદાવાદ વાળાના બનેવી નું દુઃખદ  અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા 9/1 /2023 ને સોમવાર ના રોજ રામજી મંદિરે ખાતે  સાંજે ૪ થી ૬  સનવાવ મુકામે રાખેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *