Gujarat

આજરોજ અમદાવાદ શહેર ના સુપ્રસિદ્ધ ભદ્રકાળી માતા ના મંદિરે સફાઇ અભિયાન ની શરૂઆત કરવામા આવી હતી

આજરોજ અમદાવાદ શહેર ના સુપ્રસિદ્ધ ભદ્રકાળી માતા ના મંદિરે સફાઇ અભિયાન ની શરૂઆત કરવામા આવી હતી આ કાર્યક્રમ મા ગૃહ મંત્રી હષઁ સંધવી  ભાજપ ના હોદેદાર દરિયાપુર ના ધારાસભ્ય કૌશિક જૈન. ધર્મેન્દ્ર શાહ નરહરિભાઈ અમીન ભુષણભાઇ ભટ્ટ પુરુષોત્તમ ચાવડા અનિલ મિશ્રા ધર્મેન્દ્ર રાજપૂત તેમજ મોટી સંખ્યા હાજર રહયા હતા

IMG-20230422-WA0206.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *