પત્રમાં જણાવ્યું હતું કે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ છોટાઉદેપુર ની નમ્ર રજુઆત છે કે હાલમાં માર્ચ મહિનો ચાલી રહેલ છે અને ગરમીનું પ્રમાણ પણ વધુ હોય શાળામાં અભ્યાસ કરતા બાળકો ને ગરમીની અસર ન થાય તેમજ કેટલીક જગ્યાએ પાણી ની પણ અછત શાળાઓમાં હોય અગાઉ ના વર્ષોમાં માર્ચ માસમાં પ્રાથમિક શાળાઓ સવારની કરવામાં આવતી હતી .તેવી રીતે ચાલુ સાલે બાળકો અને શિક્ષકો ના હિતમાં સવારની શાળા કરવા અમારી રજુઆત છે. રજુઆત પર ઘટતી કાર્યવાહી કરવા વિનંતી કરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
