Gujarat

જુની બોડેલીના ૧૪ વર્ષના કિશોર નો નર્મદા મેન કેનાલમાંથી મૃત દેહ મળી આવ્યો     

છોટાઉદેપુર જિલ્લાના જુની બોડેલી ના ૧૪ વર્ષના કિશોરનું   મૃતદેહ બોડેલી પાસે આવેલ નર્મદા મેન કેનાલના કોલીયારી ગેટ પાસેથી મળી આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના અને બોડેલીના જુની બોડેલી અને વિસ્તારના અને બોડેલીના શાક માર્કેટમાં ચા નાસ્તાની લારી કરી ગુજરાત ચલાવતા હતા અને ધોરણ આઠમાં અભ્યાસ કરતો 14 વર્ષ નો કિશોર શનિવારની સાંજે મંદિરે જવ છુ કહીને  તેના મિત્રોને સાથે નીકળ્યો હતો  પરંતુ મોડી સાંજ સુધી  ઘરે પરત ન ફરતા તેના મિત્રોને પૂછપરછ પણ કરી હતી ત્યારે તેના મિત્રો એવું કીધું હતું કે ખબર નથી તેવું જણાવ્યું હતું આખરે પરિવાર દ્વારા સોધ ખોળ હાથ ધરી હતી  અંતે આજરોજ બોડેલી પાસે આવેલ નર્મદા મેન કેનાલ પાસે કોલીયારી ગેટ પાસે ૧૪ વર્ષના પુત્રની લાશ મળી આવતા તે પરિવારો જાન થતા પરિવાર દ્વારા બોડેલી પોલીસને જાણ કરી હતી ત્યારે બોડેલી પોલીસ ઘટના સ્થળજ દોડી આવી હતી  અને પોલીસ દ્વારા તરવૈયાની મદદથી આ ૧૪ વર્ષના કિશોર ની લાશ બહાર  કાઢવામાં આવી હતી ત્યારબાદ આ મૂર્તદેહને બોડેલી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવ્યો  હતો  પીએમ કર્યા બાદ મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો અને પરિવાર દ્વારા તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230103-WA0010-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *