ભગવાન શ્રી સિતા રામજીની અસીમ કૃપાથી જોડિયા તાલુકાના કુનડ ગામે આવેલ શ્રી કુંડલિયા હનુમાનજીની સ્વંયભુ પ્રાચીન મૂર્તિ છે.આ જગ્યાએ દર વર્ષે હનુમાનજી ની જન્મ જ્યંતી મહોત્સવ ની ભવ્ય ઉજવણી ચેત્ર સુદ પૂનમના રોજ તા.06.04.2023 ને ગુરુવાર ના રોજ રાખવા આવેલ છે…….
“”” જન્મ જ્યંતી મહોસત્વ ના કાર્યક્રમો””””
તા.06.04.23 ને સવારે 7 થી 9 કલાકે સુધી કળશ.દેવસ્થાપના.પૂજા વિધિ.. ત્યારબાદ સવારે 9 થી 11 હનુમાનજી રુદ્રાભીષેક..અને 11 થી 12 સુંદરકાંડ ના પાઠ અને બપોરના 12 થી 12..30 શ્રી ફળ હોમવાનીવિધી..હોમ હવનની પૂર્ણાહુતિ..ત્યારબાદ બ્રહ્નભોજન બાદમાં સમૂહ ભોજન આ જન્મ પ્રસંગે આસપાસના ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા… શુભ સ્થળ…..
શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર
મહંત શ્રી આવધેસદાસ શાસ્ત્રીજી ના ગુરૂ શ્રી પ્રેમદાસજી.સાકેતબાસી શ્રી જગદેવદાસજી બાપુ..તા.જોડિયા. જી.જામનગર. ગામ.કુનડ…………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા..જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…………….


