હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી…
. સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે પૂર્વ વાહીની સરસ્વતી નદી કિનારે બિરાજમાન શ્રી પૃથ્વેશ્વર મહાદેવ ને મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવભક્તો દ્વારા પુષ્પ તથા કેળનાપાન નો અદભુત શણગાર કરવામાં આવ્યો હતો મહા શિવરાત્રી નિમિત્તે દિવસભર મંદિરમાં શિવ ભક્તો તેમજ યાત્રાળુ ઓ નો ભારે ઘસારો જોવા મળ્યો હતો આ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિશેષ દર્શન નો લાભ લઈ યાત્રાળુઓ એ તેમજ ગામ લોકો એ ધન્યતા અનુભવી હતી…


