આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર ગીર-સોમનાથ આયુર્વેદ શાખા દ્વારા લોહાણા મહાજન વાડી તાલાલા ખાતે આયુષ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ મેળામાં આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નાથાભાઈ વાજાએ મહાનુભાવોને જુદા જુદા સ્ટોલની મુલાકાત દરમિયાન આર્યુવેદના મહત્વ વિશે માર્ગદર્શિત કર્યા હતા.
