બોડેલી જિલ્લા પંચાયતના મુલધરગામે દીપડાએ આંતક મચાવતા નાના બાળક નું મૃત્યુ થયેલ હતું તેના પરિવારને ગુજરાત સરકાર દ્વારા વન વિભાગ વતી અને 138 જેતપુર પાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા તેમજ પૂર્વ ભાજપા જિલ્લા સંગઠન મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત સભ્ય સંજયભાઈ રાઠવા દ્વારા તેમજ છોટાઉદેપુર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સહિત તેમજ ગામના અગ્રણીઓ સાથે મળી મૃત્યુ પામેલ ના પિતાશ્રીને ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


