Gujarat

રાજ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં વિડિયો કોનફરન્સના માધ્યમથી જીલ્લા સેવા સદન દાહોદથી અઘિકારીશ્રીઓ જોડાયા

રાજ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં વિડિયો કોનફરન્સના માધ્યમથી જીલ્લા સેવા સદન દાહોદથી અઘિકારીશ્રીઓ જોડાયા

રાજ્યમાં સ્વાગત સપ્તાહ કાર્યક્રમની ૨૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે રાજ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા તેમજ અરજદારો સાથે સંવાદ સાધ્યો હતો અને પ્રાસગિક સંબોધન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં આજના રાજ્ય સ્વાગત કાર્યકમમાં દાહોદ જિલ્લા સેવા સદન ખાતેથી કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી. પાંડોર, પ્રાયોજના વહીવદાર શ્રી સ્મિત લોઢા સહિતના અઘિકારીશ્રીઓ અહીથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
૦૦૦રિપોર્ટર :- જેની શેખ

IMG-20230427-WA0005-2.jpg IMG-20230427-WA0006-1.jpg IMG-20230427-WA0007-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *