Gujarat

વેરાવળ સેવા સંધ દ્વારા સુર અને  સંગીત નો ત્રિવેણી સંગમ સાથે વિવેક ભાઈ દવે નો ઉગતા સંગીત પ્રેમી ને પ્લેટફોર્મ પુરુ પાડવા પ્રયત્નસિલ પ્રયાસ સાથે વોઇસ ઓફ વેરાવળ નુ આયોજન કર્યું  

અહેવાલ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ ગીર સોમનાથ માં અનેક સેવા કિય પ્રવુતિ સાથે આરોગ્ય અને લોકહિત ના કાર્ય માટે સતત પ્રયત્નશીલ રહેતા વેરાવળ સેવા સંઘ ના વિવેક ભાઈ દવે કે જે  પોતાના નિશ્વાર્થ ભાવથી માનવ  સેવા એજ પોતાની ફરજ સાથે વેરાવળ શહેર માં અનેક સેવા બજાવી રહ્યા છે જેમાં તાજેતર માં વેરાવળ સેવા સંઘ દ્વારા વોઇસ ઓફ વેરાવળ માં સુર સાથે સંગીત નો ત્રિવેણી સંગમ સાથે  કાર્યક્રમ અંતર્ગત મૂકેશ રફી લતા મંગેશકર ના સ્વર ને વેરાવળ ના કલાકારો ને પ્રોત્સાહન મળે તે હેતુથી ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦ લેડીઝ ૧૦ જેન્સ વેરાવળ ના કલાકારો ને પોતાના સ્વર માટે તક સાથે સુંદર રચના રજુ કરી હતી જેમાં વિજેતા ધારા બગગ દાઇ પ્રિતિ લાખાણી જલ્પા  રાયચુરા હર્ષ મારુ રોનક કારિયા ને
સહિત ના કલાકારો ને ઍવોર્ડ અને સન્માન પત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા આ તકે વેરાવળ શહેરના અગ્રણીઓ ઉપેન્દ્ર ભાઈ તન્ના કેતન ભાઈ ચંદ્રાણી બિંદુ બેન સંગીત પ્રેમી પ્રખ્યાત કલાકાર શ્રી ભીખુભાઈ અખીયા પ્રવિણ ભાઈ બારોટ અને જુનાગઢ થી જજ તરીકે મોનિકા બેન અને જીગ્નેશ ભાઈ દ્વારા  વિજેતા કલાકારો ને ઉપ્સ્થિત મહેમાનો ભીખુભાઈ અખીયા તેજસ વ્યાસ  ઉપેન્દ્ર ભાઈ તન્ના અને નગરપાલિકા ના રેખા બેન ભારતી બેન ચંદ્રાની  સુનિલ ભાઈ કલેયા અને વિવેક ભાઈ દવે દ્વારા  મોમેન્ટ આપી સન્માન કર્યું હતું સમગ્ર કાર્યક્રમ અંતર્ગત વિવેક ભાઈ દવે દ્વારા જહેમત ઉઠાવી સફળ આયોજન કરવામાં આવ્યું હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *