સેવા ગુપ્ર દ્વારા જીવરાજ પાર્ક વેજલપુર રોડ કૃષ્ણ સાગર સોસાયટી પાસે આજરોજ અસહ્ય ગરમી મા રાહદારી ઓ માટે દર વર્ષ ની જેમ આવષે પણ અવિરત છાસ વિતરણ કરવા મા આવ્યુ આ કાર્યક્રમ મા સેવા ગુપ્ર ના સભ્યો મ્યુનિસિપલ કાઉન્સિલર દિલીપ બગડીયા તેમજ વિસ્તાર ના લોકો હાજર રહ્યા હતા


