Gujarat

સોફ્ટવેરના માધ્યમથી તૈયાર કરવામાં આવે છે પરિણામ  

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોના ટાઈમિંગની એક્યુરેટ ગણતરી માટે એટલે કે, કેટલા સમયની અંદર સ્પર્ધકોએ સ્પર્ધા પૂર્ણ કરી, તેની ગણતરી કરવા માટે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પર્ધકોના ચેસ્ટ નંબરની સાથે એક ચીપ બાંધવામાં આવે છે, જે સ્ટાર્ટિંગ લાઈનથી સ્પર્ધકો પસાર થતાં તેને ટેકનોલોજીના માધ્યમથી રીડ કરવામાં આવે છે. તેમજ સ્પર્ધકો ફિનિશ લાઈન પર પહોંચતા તેનો સ્પર્ધા પૂર્ણ કર્યાનો ટાઈમ સિસ્ટમમાં નોંધાઈ જાય છે. આમ, સોફ્ટવેરના માધ્યમથી સ્પર્ધાનું પરિણામ તૈયાર થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *