રાજ્યના કૃસિ, પશપુ ાલન, ગૌસંવર્પન, ગ્રામ સવકાસ, ગ્રામ ગહૃ સનમાપણ,
સવભાગના કેબબનેટ મત્રં ી શ્રી રાઘવજીભાઈ પટેલેજામનગર તાલકુાના બજરંગપરુ ખાતેશ્રી ફુલેશ્વર
સસિંચાઈ સપયત સહકારી મડં ળીનંુલોકાપપણ ક્ુંુહત.ંુ આ સસિંચાઈ યોજના થકી બજરંગપરુ, મેળતીયા
તથા ધતુ ારપર ગામની આશરે૪ હજાર હક્ેટર જેટલી જમીનનેસસિંચાઈનો સીર્ો લાભ મળશ.ે
આ પ્રસગં ેમત્રં ીશ્રીએ જણાવ્ંુહતંુકે રાજ્યની તમામ સસિંચાઈ સપયત મડં ળીઓનેરાજ્ય સરકાર પરૂતો
વીજ પરુવઠો, ડેમમાથં ી પાણીની મજં ૂરી તેમજ અન્ય લાભો આપી સવકસીત કરવા કટટબદ્ધ છે. શ્રી
નરેન્રભાઈ મોદી જ્યારે ગજુ રાતના મખ્ુયમત્રં ી હતા ત્યારે તેઓ દ્વારા શરૂ કરાયેલ આ મડં ળી યોજનાનંુ
આજે ખબૂ જ સવસ્તરણ થઇ રહ્ંુછેઅનેઆજે રાજ્યની ૨૮૬ મી મડં ળી લોકાસપિત થવા જઈ રહી છે.
ખેડૂતનેપરૂતંુપાણી મળી રહેતેમાટે સરકારે દટરયામાં વહી જતંુનમપદાનંુપાણી સવશેિ આયોજન કરી
છેક ઓખા સર્ુ ી પહોંચતંુકરી રાજ્યોની ૧૮ લાખ હક્ેટર જમીન માટે સસિંચાઈની વયવસ્થા કરી છેઅને
સૌની યોજના હેઠળ રૂ.૨૦ હજાર કરોડના ખચેસરકારે સમગ્ર રાજ્યનેપાણીદાર બનાવ્ંુછે. ઉપસ્સ્થત
સૌ કોઈનેપાણીનંુમહત્વ સમજાવતા મત્રં ીશ્રીએ ઉમે્પુહતંુકે આપણા સવસ્તારમાં બારમાસી નદીઓનંુ
પ્રમાણ નટહવત છેઅનેજો આવા સજં ોગોમાં વરસાદ ઓછો થાય તો તેની સીર્ી અસર ખેતી અને
દેશના સવકાસ પર થાય છેજેથી ટપક પદ્ધસત વગેરે જેવી આધસુનક સસચિં ાઈ પદ્ધસતઓ અપનાવવી ખબૂ
જ જરૂરી છે.
આ પ્રસગં ે જજલ્લા પચં ાયત પ્રમખુ શ્રી ર્રશીભાઇ ચનીયારા, જજલ્લા પંચાયત કારોબારી સમીતીના
ચેરમેન શ્રી ભરતભાઇ બોરસદીયા, પીયત સઘં ના પ્રમખુ શ્રી દેવશીભાઇ સવસાણી, તાલકુા પચં ાયત
પ્રમખુ શ્રી હશભુ ાઇ ફાચરા, કાલાવડ માકેટટિંગ યાડપ ચેરમેન શ્રી ્વુ રાજસસિંહ જાડેજા, શ્રી મકુંુદભાઇ
સભાયા, શ્રી ગાડં ુભાઇ ડાગં રીયા સહીત બહોળી સખ્ં યામાં સવસ્તારના ગ્રામજનો ઉપસ્સ્થત રહ્યા હતા.


