છોટાઉદેપુર જિલ્લાના એક તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી એક પિડીત મહીલાનો 181 મહીલા હેલ્પલાઇનમાં કોલ આવતા પીડિતા એ જણાવેલ સ્થળે તાત્કાલિક 181ની ટીમ પોહચી હતી અને પીડિતાનું કન્સ્લિંગ કર્તા પિડીત યે જણાવેલ કે એમના નજીક ના ગામ ના યુવક સાથે લગ્ન સંબંધમાં બધાયા હતા પરંતું 5 વર્ષના લગ્ન જીનવ સુધી કોઇ સંતાન ના હોવથી સાસરી પક્ષ વડા હેરાનગતિ કરતા હોવાનું જણાવેલ અને ઘરમાં કોઇ ચીજવસ્તુ ને પણ અડકવાનું ના પાડતા પીડિતા એમનાં ત્રાસ થી બંનેવ પતિ પત્ની સમાજના રાહે પંચો દ્વાર છૂટા છેડા થય ગયેલા પરંતું તિયર બાદ લગભગ 15 દીવસ બાદ એમનાં પતિ નો કોલ આવતા તુ મારી સાથે ના આવે , તો હું આત્મહત્યા કરી લઈશ એવી ધમકી આપી જેથી બંનેવ ની ઈચ્છા થી વડોદરા ખાતે કંપની માં કામ કરવાના અર્થે નીકળી ગયા હતા પરંતું પીડિતાના ફોન પર પિયર પક્ષ થી સતત કોલ આવતાં બંનેવ વચ્ચે બોલ ચાલી થાય હતી અને પીડિતા તિયથી નીકળી આવી પોતાના સાસરી મા આવી ગયેલ પરંતું પંચો દ્વાર છૂટા છેડા થયેલા હોવાથી સાસરી પક્ષવાળા રાખવા ના માગતા હોય અને એમનાં પિતા પણ પીડિતા ને ઘરે આવવાની ના પાડતા પીડિતાએ 181 વાન ની મદદ માગેલ હતી પીડિતાના પિતાનું અને સાસરી પક્ષવાળા નું અસરકારક કોન્સલિંગ કરી બંનેવ પક્ષો કાયદાકિય સમજ આપી હતી અને પીડિતા ના પિતાને અને સાસરી પક્ષવાળા ને પણ સમજાવેલ કે બંનેવ પોતાની ઈચ્છા થી સાથે ગયેલા જેથી બંનેવ પક્ષો ની ભૂલ છે બંનેવ પક્ષો પોતાની ભૂલ સ્વીકારતા બાહેધરી આપેલ હતી કે હવે પછી તેઓ સંપર્ક માં ના રહસે, અને કોઇપણ પ્રકરનો સબંધ પણ રાખવા ના માગતા હોય , પીડિતાના પોતાના ઘરે પિયર માં રેવા માગતા હોય જેથી પિતા ને સમજાવેલ કે પોતાની દીકરી સાર સંભાળ અને કાળજી લેવી એવી સમજ આપેલ અને પીડિતા ને એમના પિતાને સોંપેલ.