કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચીને ક્યાં જઈને પીડિતા જોડે વાતચીત કરતા પીડિતા એ જણાયું કે મારા પતિ ડ્રાઇવિંગ કરે છે પણ ઘરમાં કોઈ જીવન જરૂર વસ્તુઓ ઘરમાં લાવતા નથી અને મારે બે બાળકો છે એક દીકરો અને એક દીકરો ભણવા જાય છે પણ મારા પતિ તેમનો પણ કોઈ ખર્ચ પુરા પાડતા નથી અને અને જે કો ઈ કામ આવે છે તે પૈસા ઘરમાં આપતા નથી અને મને શંકા ની દષ્ટિ થી જોય છે અને માર પીડ કરે છે પીડિત મહિલાની વાત સાંભળીને પીડિત મહિલાના પતિ નું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે પીડિતા પતિ આખો દિવસ ઘરની બહાર રહે છે અને ડ્રાઇવિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ કોઈ બીજાની વાતોમાં આવીને તેમના પત્નીને માર પીડઅને શંકા કરતાં હતા જેથી પીડિતા ના પતિને અભયમ ટીમ સમજાવેલ કે તેઓ કોઈની વાતો માં ના આવે તેમજ પીડિતા ના પતિ ને કાયદાકીય સમાજ આપી અને વ્યશન ના કરે તો તેમના પરિવાર એવા ઝગડો ના થાય. ત્યાંર બાદ પીડિતા ના પતિ એ બાંહેધરી આપી અને આજ પછી મારી પત્ની ઉપર હાથ નહિ ઉપાડું અને વ્યશન નહિ કરું જેથી પીડિતા એ આગળ કોઈ કાર્યવાહી કરવા ન માંગતા અભયમ ટીમ પતિ પત્ની ને સમજાવી તૂટતાં પરિવાર બચાવી ને સુખદ સમાધાન કરાવ્યુ. તે થી પીડિતા એ 181 અભયમ ટીમ નો આભર માનિયો.

