માંગરોળ તાલુકાના શેખપુર ગામના વતની અકબરભાઈ હારુનભાઈ ખેભરે 2023 માં તેમની પત્ની ઝુબેદાબેનનો વર્ષીક 20 રૂપિયા પ્રિમિયમનો પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના અંતર્ગત એસબીઆઈ બેન્ક લીમડાચોક બ્રાન્ચમાં બે લાખનો વિમો કરાવેલ હતુ સંજોગે ઝુબેદાબેન એજ વર્ષે અકસ્માતે મૃત્યુ પામતા બેન્ક દ્વારા સરકાર માંથી વિમા નો કલેમ્પ પાસ કરાવી આજરોજ રૂપિયા બે લાખનો ચેક એસબીઆઈ બેન્ક મેનેજર દિપક ચૌદરી તેમજ બેંક સ્ટાફ ના હસ્તે મૃતક ના વારસદાર ને અર્પણ કરવામા આવેલ હતો,,

