છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગના અધિકારીને સૂચના મુજબ છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા ફેરકુવા ચેક પોસ્ટ પાસેથી સાદી રેતીનું બીન અધિકૃત વહન કરતી એક ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગે આશરે 30 લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.