Gujarat

ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુંભારા મામાની સ્કૂલ ખાતે નવા અમલમાં આવેલ કાયદા ના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુંભારા મામાની સ્કૂલ ખાતે નવા અમલમાં આવેલ કાયદા ના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં લીમડી DYSP. વી. એમ. રબારી સાહેબ કોઈ અગમ્ય કારણોસર ગેર હાજર રહ્યા તેમજ ચોટીલાના આ કાર્યક્રમ માં ઉપસ્થિત ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા સાહેબ તેમજ ચોટીલા મામલતદાર વી.એમ.પટેલ સહેબ તાલુકા વિકાસ અધિકારી ઠક્કર સાહેબ ચોટીલા મેડિકલ ઓફિસર શ્રી સરકારી હોસ્પિટલના ડો.મુકેશ સાકરીયા સાહેબ તેમજ ચોટીલા P.I. આઈ. બી. વલ્વી મેડમ પણ આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહીયા હતા જેમા ચોટીલા ની આમ જનતા ની ઓછી સઁખ્ય જોવા મળી હતી PGVCL ની પણ બેદરકારી સામે આવી જેમા ચાલુ પ્રોગ્રામમા ૫ મિનિટમાં ૪ થી ૫ વાર લાઈટ ગુલ થવા પામી હતી એટલુંજ નહિ ચોટીલામાં અને ગ્રમ્યા વિસ્તારતો પણ વારમવાર લાઈટ આવ જાવ કરેછે.

અહેવાલ – અફઝલ મુલતાની ચોટીલા સુરેન્દ્રનગર

IMG-20240701-WA0067-3.jpg IMG-20240701-WA0063-0.jpg IMG-20240701-WA0065-1.jpg IMG-20240701-WA0066-2.jpg