Gujarat

પીઠાઈ ખાતે શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી.

 કઠલાલ તાલુકાના પીઠાઇ ગામ ખાતે પીઠાઇ ગામ ખાતે ભગવાન શ્રી રામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે  ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભજન મંડળી અને ચારથી પાંચ હજાર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે ભાજપ જિલ્લા બક્ષીપંચ જિલ્લા મંત્રી ગોવિંદભાઈ શર્મા, મણીભાઈ ભોઈ , પ્રભાતસિંહ ડાભી ,  સરપંચ સતિષભાઈ પટેલ,પૂર્વ સરપંચ ભગાભાઈ, કેળવણી મંડળના ઉપપ્રમુખ જુવાનસિંહ પરમાર દૂધ, ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી જયંતીભાઈ પરમાર , દૂધ ઉત્પાદક પૂર્વ ચેરમેન નાગજીભાઈ દેસાઈ, જગદીશભાઈ પટેલ ભજન મંડળીના મુખ્ય આયોજન દીપકભાઈ પટેલ સહિત ગ્રામજનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

IMG-20240123-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *