છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ જશુંભાઈ રાઠવા એ છોટાઉદેપુર નગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. આ મન કી બાત કાર્યક્રમમાં સાંસદની સાથે તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, પૂર્વ ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા અને નગર ભાજપના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર