Gujarat

જોડિયા તાલુકાની ૮૧ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી પ્રવેશોત્સવ દ્વારા ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો

જોડિયા તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશોત્સવ દ્વારા ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવેલ જેમાં ભૂલકાઓને આંગણવાડીનો યુનિફોર્મ પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે કીટ આપી ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા અને આંગણવાડી તરફ તેની રુચિ વધે તે માટે વિવિધ વિભાગોના અધિકારી તથા વિસ્તારના પદાઅધિકારીશ્રીઓએ હાજરી આપી પ્રોત્સાહિત કરેલ
આ કાર્યક્રમ દરમિયાન પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનિયારા,બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ચાંદનીબેન વસોયા, આર.એફ.ઓશ્રી દક્ષાબેન લાઇઝન અધિકારીશ્રી અલ્પેશભાઈ દલસાણીયા હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ.