શ્રી ઘેડીયા કોળી સમાજની વાડીમાં દુવારામાં આયોજન….કુકસવાડા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ .અખંડ. રામધુન નું.આયોજન. કરેલ છે તથા સમસ્ત કોળી સમાજ તથા સમસ્ત ગામ ગ્રામજનો દ્વારા આયોજન કરેલ છે તથા વર્ષો જૂની પરંપરા મુજબ.ધુન નું..આયોજન. ભાદરવી પાંચમ મા રાખવામાં આવે છે.
જેમ ગ્રામજનો.મોટી સંખ્યામાં જોડાય છે તથા આજુબાજુના ગ્રામજનો આ .ધુન. માં લાભ લે છે. તથા આજુબાજુના ધૂન મંડળ પણ આવે છે તથા. સ્થાપના તારીખ. 8..9..2024ને પાંચમ નો રવિવાર પુર્ણાહુતિ. તારીખ. 16..9..2024 તેરસને સોમવાર તથા આ ધૂન. માં. મોટી સંખ્યામાં લોકો લાભ લે છે

