Gujarat

એવા ધારાસભ્ય ભાગ્યે જ પ્રાપ્ત થાય કે જે લોકસેવાર્થે જનમાનસને પાઈ પાઈનો હિસાબ આપે.. લ્યો આ રહ્યું સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાનું જનસેવાનું રિપોર્ટ કાર્ડ. ખરાં અર્થના  જનપ્રતિનિધિ.. 

સાવરકુંડલાના ખરાં અર્થમાં જનસેવક તરીકે પ્રસ્થાપિત થતાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના એક વર્ષની સેવા તથા સક્રિયતાના સરવૈયા સમાન ‘ૠણાનુબંધ ભાગ-2’ ને સાવરકુંડલા આહીર સમાજ પ્રમુખશ્રી સંજયભાઈ કાતરિયાને અર્પણ કરતાં “અટલધારા” કાર્યાલય સ્ટાફ કિશન યાદવ.

IMG-20240126-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *