Gujarat

ખેડા જિલ્લા બક્ષીપંચ કારોબારી મિટિંગ યોજાઇ.

પ્રદેશ પ્રભારી બક્ષીપંચ હિરેન બ્રહ્મભટ્ટ જિલ્લા બક્ષીપંચ પ્રમુખ કિરણસિંહ ડાભી જિલ્લા બક્ષીપંચ મંત્રી રવિન્દ્ર પરમાર જિલ્લા પ્રભારી બક્ષીપંચ જયેશભાઈ બ્રહ્મભટ્ટ જિલ્લા મંત્રી ગોવિંદભાઈ શર્મા જિલ્લા બક્ષીપંચ ઉપપ્રમુખ બંસીલાલ પ્રજાપતિ સોશિયલ મીડિયા ના ઇન્ચાર્જ રવિન્દ્ર બ્રહ્મભટ્ટ, જિલ્લા સંગઠન મહામંત્રી અમિતભાઈ ડાભી અને તમામ તાલુકાના પ્રમુખ મહામંત્રી બક્ષીપંચના ઉપસ્થિત રહ્યા અને કારોબારી સભ્યોની નવી વર્ણી કરવામાં આવી તમામ પ્રમુખ પ્રમુખ ઉપસ્થિત રહ્યા અને બક્ષીપંચ યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યો

IMG-20240112-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *