Gujarat

રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે જેતપુર પાવી વી.આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યુવા દિવસ ઉજવવામાં આવ્યો, સાંસદ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે જેતપુર પાવી વી.આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યુવા દિવસ ઉજવવામાં આવ્યો હતો ,જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ ગીતાબેન રાઠવા સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ નવયુવાન મિત્રોને સ્વામી વિવેકાનંદના ઉચ્ચ વિચાર તેમજ આધુનિક ભારત, વિકસિત ભારત વિશે સંબોધન કરવામાં આવ્યું હતું.તેમજ રમત ઉત્સવમાં ભાગ લીધેલ યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

FB_IMG_1705057050912.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *