Gujarat

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે જૂની પ્રણાલી મુજબ બળદગાડામાં રામચંદ્રજીની શોભાયાત્રા નીકળી.

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે વિશાળ સંખ્યામાં ગામના ગ્રામજનો વડીલો વયો વૃદ્ધ પણ આ ભવ્ય શોભાયાત્રામાં હાજરી આપી હતી ભારતીય પરમ પરા મુજબ આ શોભાયાત્રામાં બળદગાડા ટ્રેક્ટર તેમજ ડીજે ના સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી ત્યારબાદ રામજી મંદિરે રામ ધુનનો પ્રોગ્રામ ગોઠવેલ હતો આવેલ તમામને પ્રસાદી વિતરણ કરવામાં આવેલ વિશાળ સંખ્યામાં બાળકો તેમજ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એમ અનિરુદ્ધ ત્રિવેદીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

IMG-20240123-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *