Gujarat

રાણપુરઃઅખંડ આનંદ ગૃપના સભ્ય મુકેશભાઈ સભાડના જન્મ દિવસની વિશેષ ઉજવણી

બોટાદ જીલ્લાના રાણપુરના અખંડ આનંદ ગ્રુપના સભ્ય અને માલધારી સમાજના યુવા આગેવાન મુકેશભાઈ સભાડ ના જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમ માં વૃદ્ધો ને ભોજન કરાવી અને રાણપુર ખાતે પક્ષી માટે કુંડા તેમજ ચકલી ઘર નુ નિશુલ્ક વિતરણ કરી જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના રવિભાઈ અમદાવાદીયા,સોહિલભાઈ ખટાણા તથા અખંડ આનંદ ગ્રુપ ના પ્રવીણભાઈ ભરવાડ,ગોપાલભાઈ,મહેશભાઈ, ચિરાગભાઈ,મયુરભાઈ,મેહુલભાઈ ગળચર,દોમભાઈ હાજર રહ્યા હતા.