રાજુલા અને જાફરાબાદ ખાતે સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર (SBF) કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ (આપદા પ્રબંધક) માં રાહત કાર્ય કરે છે,અત્યારે સમગ્ર દેશમાં ભારે ઠંડી પડી રહી છે,દર વર્ષે SBF દ્વારા સમગ્ર ભારત માં બ્લેન્કેટ વિતરણ નું આયોજન કરવામાં આવે છે જેની કળી રૂપે અમરેલી જિલ્લા ના રાજુલા અને જાફરાબાદ માં પણ બ્લેન્કેટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું જેમાં જરૂરતમંદ ને બ્લેન્કેટ આપવામાં આવ્યા અને અભિયાન સેવા ટ્રસ્ટ ની ટિમ સાથે સંકલન કરી ને આ કાર્ય કરવામાં આવ્યું હતું
અમરેલી ખાતે અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા સેવા ના કાર્ય હર હંમેશ શરૂ હોઈ જેમાં એમ્બ્યુલન્સ સેવા,મેડિકલ આ કાર્યક્રમમાં રાજુલા અને જાફરાબાદ ના વેપારીમિત્રો અને કર્મશીલ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા,આ કાર્યક્રમને સફળ બનાવવા SBF ના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી,
આ કાર્યક્રમ ને સફળ બનાવ રફીકભાઈ ચૌહાણ,આરીફભાઇ જોખીયા રાજુલા,અલ્તાફભાઈ શેખ જૂનાગઢ, આરીફભાઇ ચાવીવાલા જૂનાગઢ,કાસમભાઈ ખોખર જાફરાબાદ,જાહીદખાન પઠાણ જાફરાબાદ, અલ્ફાઝભાઈ ચાવડા રાજુલા એડવોકેટ અજીમ લાખાણી,મોહસીન ધાનાણી,અકબર શેખ,રફીક ચૌહાણ સાવરકુંડલા ઉપસ્થિત રહિયા હતા.