મહુધા ધારાસભ્ય સંજય સિંહ મહિડા નાં હસ્તે ખાતમુહૂર્ત
મહુધા નગરપાલિકા હસ્તક અમૃત યોજના અંતર્ગત વોટર સપ્લાય પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજય સિંહ મહિડા, મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ દિપકભાઈ સોઢા, ઉપપ્રમુખ રશ્મિ કાન્ત શાહ, મંહામત્રી મધુભાઈ રબારી, મહુધા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ રમેશભાઈ સોઢા, તાલુકા પંચાયત પ્રમુખ મુકેશ સિહ દરબાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, તાલુકા મંહામત્રી વિક્રમસિંહ રાઓલજી, તાલુકા બક્ષીપંચ મોરચા પ્રમુખ સામંતસિંહ સોઢા, ખેડા જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ વિધિબેન પટેલ, પરેશભાઈ દરજી, મહુધા નગરપાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈ, મહુધા મામલતદાર પી.એસ.ભુરીયા તેમજ મહુધા શહેર ભાજપા સંગઠનનાં હોદ્દેદારો અને મોરચાના પ્રમુખ તથા મહામંત્રી, નગરપાલિકાના સભ્યો સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં

