Gujarat

માંગરોળ ના માનખેત્રા ગામે યજમાન શ્રીરામ મંદિર માનખેત્રા તેમજ શ્રી જયેશભાઇ વાલાભાઇ ખેર પરીવાર દ્વારા શ્રીરામ કથા પુજ્ય વકતા પરમ પૂજ્ય સતશ્રી સ્વામીજી

માંગરોળ ના માનખેત્રા ગામે યજમાન શ્રીરામ મંદિર માનખેત્રા તેમજ શ્રી જયેશભાઇ વાલાભાઇ ખેર પરીવાર દ્વારા શ્રીરામ કથા પુજ્ય વકતા પરમ પૂજ્ય સતશ્રી સ્વામીજી રાત્રે 8 થી 11 વાગ્યા સુઘી તેમની સુ મઘુરવાણીમા સંગીત ના તાલે સુંદર શ્રીરામ કથાનુ રસપાન કરાવી રહ્યા છે તેમનો લાભ લેવા ઘર્મ પ્રેમી ભાઇઓ બહેનો આપ સર્વે પઘારશો તા,24/4/24 થી 30/4/24 એ પુર્ણાહુતી રાખવામા આવેલ છે,,
     પરમ પૂજ્ય સતશ્રી સ્વામીજી નુ વિશ્વ હિન્દુપરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત ના મંત્રી ભુપતભાઇ ગોવાણી દ્વારા વિશ્વ હિન્દુપરિષદ નુ કેલેન્ડર તેમજ પંચાગ આપી અને ખેસ પહેરાવી સન્માનિત કરવામા આવ્યા હતા આ પ્રસંગે વિશ્વ હિન્દુપરિષદ વિભાગ ના વિનુભાઇ મેસવાણીયા, પ્રખંડ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી ઉપસ્થિત રહ્યા હતા