જિલ્લા કક્ષા એ ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ ની ઉજવણી સુત્રાપાડા મુકામે કરવામાં આવી હતી જેમાં મોડલ સ્કૂલ ગોરખમઢી ની વિદ્યાર્થીનીઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમો માં તલવાર રાસ રજુ કર્યો હતો જેમાં કલેકટર સાહેબ દ્વાર પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા આવ્યા હતા તે બદલ શાળા પરિવાર તેમજ કેજીબિવી ગર્લ્સ હોસ્ટેલ વોર્ડ વતી વિદ્યાર્થીનીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી

