Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

છોટાઉદેપુર તાલુકાના તાબા હેઠળ આવતા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે “વિશ્વ મેલેરીયા દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. તેમજ અર્બન વિસ્તારમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.