Gujarat

 છોટાઉદેપુર નગરમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના બાળકોને ગરમ ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ સાંસદની ઉપસ્થિતીમાં યોજાયો હતો

છોટાઉદેપુર નગરમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે સાંસદ  જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં બાળકોને ગરમ ધાબળા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદની સાથે CWC પૂર્વ ચેરમેન અને એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, CWCના સભ્ય કાળુભાઈ નાયકા, સૌરભભાઈ શાહ, મુકેશભાઈ રાઠવા, POIC ડાયાભાઈ પરમાર, અધિક્ષક અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર