Gujarat

માણાવદર બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્રકૃતિમાં પસંદગી પામી

માણાવદર બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્રકૃતિમાં પસંદગી પામી

કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય આયોજિત સન્માન કાર્યક્રમ આણંદ ખાતે યોજાયેલ તેમાં બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલ માણાવદરની ધોરણ ચાર ની વિદ્યાર્થીની ઋત્વી સંદીપભાઈ ત્રાંબડિયાની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્રકૃતિમાં પસંદગી પામતા તેને મોમેન્ટો, શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. માણાવદર બ્લુબેલ સ્કૂલના આચાર્ય હિતેશભાઈ અઘેરા તથા ચિત્ર શિક્ષક (કન્વીનર) વસંત જાદવ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

તસવીર અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર

IMG-20250401-WA0067.jpg