Gujarat

ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ધોરાજી તાલુકા ફરિયાદ સંકલન સમિતિ અને ધોરાજી તાલુકા ની એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠક નું આયોજન

ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ધોરાજી તાલુકા ફરિયાદ સંકલન સમિતિ અને ધોરાજી તાલુકા ની એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠક નું આયોજન ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, ડેપ્યુટી કલેકટર શ્રી તરખાલા સાહેબ,મામલતદાર શ્રી પંચાલ સાહેબ અને ધોરાજી તાલુકા વિકાસ અધિકારી શ્રી ઠુંમર સાહેબ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ અને તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ વાઘમશી તથા હોદ્દેદારો હાજર રહ્યાં હતા.