Gujarat

રાજકોટ ખાતેથી અલગ-અલગ મકાનમાંથી ઇંગ્લીશ દારૂ સાથે બે ઇસમોને પકડી પાડતી PCB.

રાજકોટ ખાતેથી અલગ-અલગ મકાનમાંથી ઇંગ્લીશ દારૂ સાથે બે ઇસમોને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૧૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ રામદેવસિંહ, વિજયભાઇ ઉકાભાઇ, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (1) જયેશભાઇ લખમણભાઇ કતકપરા ઉ.૩૦ રહે.મનહર સોસાયટી શેરીનં.૧ હરગંગે વે બ્રીજ પાસે માર્કટીંગ યાર્ડ રાજકોટ. બોટલ નંગ-૧૨૨ કિ.રૂા ૪૦,૪૧૮ (2) દીપકભાઈ રઘુભાઇ રાઠોડ જાતે.કોળી ઉ.૩૬ રહે,ચુનારાવાડ શેરીનં.ર રાજકોટ. બોટલ નંગ-૯૪ કિ.રૂા.૩૭,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250315-WA0030.jpg