IOCL આઈઓસીએના CSR માં આપેલા Trunaat મશીન ના અનુદાન દ્વારા છોટાઉદેપુર જીલ્લા માં ૪Trunaat મશીન આપવા માં આવીયા જેમાં તેજગઢ સીએચસી ,સંખેડા સીએચસી ,જેતપુરપાવી સીએચસી તેમજ નસવાડી સીએચસી સેન્ટર ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રરો ખાતે મુકવા આવેલ છે.
જેમાં ટીબી ની તપાસ સરળ થસે સાથે સાથે ગંભીર પ્રકાર ના ટીબી ની તપાસ પણ થઈ શકસે અને પછી ટીબી ના દર્દી ની સારવાર પણ ઝડપથી ચાલું કરી શકાશે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાને પણ વેગ મળશે. આવું જીલ્લા ક્ષય કેન્દ્ર નાં ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્યએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર