Gujarat

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો પકડી પાડી કાર્યવાહી કરતી થોરાળા પોલીસ.

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો પકડી પાડી કાર્યવાહી કરતી થોરાળા પોલીસ.

રાજકોટ શહેર તા.૧૭/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ આજી GIDC બીટના એન.આર.ડોબરીયા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહી પ્રોહી/જુગારની બદી દુર કરવા પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સૂચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન ડી.કે.ખાંભલા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા સંજયભાઇ વીરજીભાઈ નાઓની સંયુક્ત હકિકત આધારે, સંતકબીર રોડ થી ગોકુળનગર આવાસ તરફ જતો રોડ ઉપર આવેલ દ્વારકેશ ટેલીવીજન નામની દુકાન સામે રોડ પરથી નામ વાળા આરોપીના કબ્જામાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. થોરાળા પો.સ્ટે. પ્રોહી કલમ-૬પ(ઈ),૧૧૬(બી),૮૧.૯૮(૨) મુજબ. જીતુભાઈ ઉર્ફે હીતો નાથાભાઈ ચંદ્રપાલ ઉ.૩૬ રહે-આંબેડકરનગર શેરીનં.૬ કાલાવાડ રોડ રાજકોટ મુળ રહે-ગામ મુળીલા હજીરાપીરની દરગાહ સામે તા.કાલાવાડ જી.જામનગર, ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૮૧૬ CNG ઓટોરીક્ષા જેના રજી નં.GJ-10-TZ-2245 કુલ કિ.૪,૦૯,૫૯૨ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251017-WA0033.jpg