Gujarat

મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા ગ્રામ પંચાયત ના સરપંચ જયાબેન ખાવડું, પરસોતમ ઢેબરીયા, ધર્મેન્દ્ર વાળા, શ્રવણ ખેવલાણી,,તલાટી મંત્રી તેજસ પરમાર,અલ્પેશ ઘેલાણી,અખીલ પાનસેરીયા ,તમામ સભ્યો સમગ્ર કર્મચારી ગણ સહીતનાઓ દ્વારા ૭૬ મા પ્રજાસતાક દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને તિરંગો ફરકાવી ને તિરંગા ને સલામી આપી ને રાષ્ટ્રગીત ગાયુ હતુ

રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા

IMG-20250127-WA0064.jpg