માળિયા હાટીના તાલુકાના કાણેક ગામ સમસ્ત તથા વાઢેર પરિવાર સમસ્ત તથા ગોઠિયું ભાઈઓના સહકારથી શ્રી કનકાઈ માતાજીના સતરમાં પ્રાગટ્ય મહા ઉત્સવ મહા હોમયજ્ઞ અને શોભાયાત્રા તા.૦૬/૦૩/૨૦૨૫ ગુરૂવાર ના રોજ બપોરે ૪-૦૦ કલાકે અને શ્રી રામદેવજી મહારાજના બારપોરા પાઠનું તા.૦૫/૦૩/૨૦૨૫ બુધવાર અને ૦૬/૦૩/૨૦૨૫ ગુરૂવારના રોજ ભવ્ય આયોજન કરેલ છે તો સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા પૂજારી શ્રી ધર્મેન્દ્રબાપુ આમંત્રણ પાઠવે છે.
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા