અમદાવાદ-ઘાટલોડીયા અંબીકા જ્વેલર્સ નામની દુકાનમા થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ઈસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ જીલ્લાઓના વિસ્તારના અલગ-અલગ જગ્યાએ થયેલ ચોરીના ગુન્હાઓ તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ડી.પી.ઝાલા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સમીરભાઈ શેખ, જીલુભાઈ ગરચર નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસથી તેમજ ટેકનીકલ મદદથી ઈસમ પાસેથી ચોરી કરેલ સોનાના દાગીનાઓ સાથે ઈસમ મળી આવતા તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. આશીષ છગનભાઈ બળેલીયા જાતે.પ્રજાપતી ઉ.૩૧ રહે-સાંનિધ્ય-૩ એપાર્ટમેન્ટ મોરબી રોડ રાજકોટ. એક સોનાનુ કડુ જેનું વજન ૧૧.૨૧૦ ગ્રામ કિ.1,50,000 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


