Gujarat

રાંચરડામાં નીબ કરૌરી આશ્રમે કાળી ચૌદસ ઉત્સવ

રાંચરડા ખાતે આવેલા સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા મંદિરમાં શનિવાર, તા. 07 નવેમ્બરના રોજ કાળી ચૌદસના પાવન અવસરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

કાળી ચૌદસના ધાર્મિક કાર્યક્રમોની વિગત

મંદિરના સંસ્થાપક ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યા અનુસાર આ પાવન દિવસે યોજાનાર ધાર્મિક વિધિઓનું સમયપત્રક નીચે મુજબ રહેશે:

  • સાંજે 4:00 વાગ્યે: હવન પ્રારંભ
  • સાંજે 6:15 વાગ્યે: હવનની પૂર્ણાહુતિ
  • સાંજે 6:45 વાગ્યે: દિવ્ય મહાઆરતી
  • સાંજે 7:00 વાગ્યે: મહાપ્રસાદ વિતરણ