વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજરોજ વોર્ડ નંબર 2 માં શાળા નંબર 40 ખાતે વકૃત્વ સ્પર્ધા અને ચિત્રકલા સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમ સેવા, સંકલ્પ અને રાષ્ટ્રભાવનાના પ્રકાશને લોકો સુધી પહોંચાડવાના સંદેશ સાથે યોજાયો હતો.


