Gujarat

રાજકોટ લોઠડા ગામેથી ખુલ્લા પ્લોટમાંથી બોલેરો પીકઅપ વાહનમાંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ લોઠડા ગામેથી ખુલ્લા પ્લોટમાંથી બોલેરો પીકઅપ વાહનમાંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહિપાલસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ચૌહાણ તથા હરદેવસિંહ રાણા ને મળેલ સયુંકત હકીકત આધારે લોઠડા ગામ સત્યનારાયણ વે-બ્રીજ પાછળ આવેલ બજરંગ-A વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાંથી બોલેરો પીકઅપ કારમાં દેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. રાજાભાઇ રવજીભાઇ ગંણોદીયા ઉ.૨૮ રહે.લોઠડા ગામ અતુલ ગેસ એજન્સીની બાજુમાં રાજકોટ મુળ.ગુંદાળા તા.ગોંડલ જી.રાજકોટ. દેશી દારૂ લીટર ૧૦૦૦ કિ.રૂા.૨,૦૦,૦૦૦ મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ વાહન સફેદ કલરનું જેના રજી.નં.GJ-32-T-4731 કિ.૩,૦૦,૦૦૦ કુલ કિ.રૂા.૫,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260601-WA0068.jpg