Gujarat

રાજકોટ ગેરકાયદેસર પિસ્ટલ સાથે બે ઇસમોને શોધી કાઢતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (નાર્કોટીક્સ સેલ).

રાજકોટ ગેરકાયદેસર પિસ્ટલ સાથે બે ઇસમોને શોધી કાઢતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (નાર્કોટીક્સ સેલ).

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતીને ધ્યાને લઈ ડ્રગ્સની હેરાફેરી તેમજ ગેરકાયદેસર હથિયાર રાખનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને SOG P.I એન.બી.ચૌધરી ની રાહબરી હેઠળ વી.વી.ધ્રાંગુ તથા નાર્કોટીક્સ સેલના ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ન્યારી ડેમ મેઇન રોડ, સરલા કામદાર રોટરી પાર્ક પાસે જાહેરમાં કાર નં.GJ-01-KW-0007 વાળી સાથે બે ઇસમો શંકાસ્પદ હાલતમાં રિવોલ્વર સાથે મળી આવતા ડી.સી.બી. પો.સ્ટે. ખાતે આર્મસ એક્ટ કલમ-૨૫(૧-બી)એ,૨૯ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (1) ધુમીલ અમીતભાઇ ઠાકોર ઉ.૨૦ રહે-ધાટલોડીયા ગામ રામાપીરના મંદિરની બાજુમાં અમદાવાદ (2) આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ ઉ.૧૮ રહે-સુર્યા સ્ટેટર સોસાયટી બ્લોક નં.એફ-૧૦૨ કુડાસણ ગાંધીનગર.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260516-WA0040.jpg