કાર્તિક આર્યન અને મમૂટીને બેસ્ટ એક્ટર, યામી ગૌતમને ‘આર્ટિકલ ૩૭૦‘ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, ‘આર્ટિકલ ૩૭૦‘ બેસ્ટ ફીચર ફિલ્મ
ઇન્ડિયન સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત અને મોટા સન્માન ‘૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ‘ ની જાહેરાત માહિતી અને પ્રસારણ મંત્રાલયે કરી દીધી છે. વર્ષ ૨૦૨૪માં રિલીઝ થયેલી ફિલ્મો અને શાનદાર પરફોર્મન્સ માટે આ પુરસ્કાર આપવામાં આવશે. બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન) અને મમૂટી (બ્રહ્મયુગમ)ને મળ્યો છે. બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ ‘આર્ટિકલ ૩૭૦‘ માટે યામી ગૌતમને મળ્યો છે. ત્યાં જ બેસ્ટ ફિલ્મ ક્રિટિક માટે ૭૨મો નેશનલ ફિલ્મ એવોર્ડ સંજીવ શ્રીવાસ્તવને હિન્દી સિનેમાની ઊંડી સમજ માટે આપવામાં આવ્યો છે.
• બેસ્ટ એક્ટ્રેસ લીડિંગ રોલ – યામી ગૌતમ
• બેસ્ટ એક્ટર લીડિંગ રોલ – કાર્તિક આર્યન/મમૂટી
• બેસ્ટ ફિલ્મ: શ્રીકાંત
• બેસ્ટ ડાયરેક્શન – આનંદ એલ. રાય (એકતા કા પ્રતિક)
• બેસ્ટ ફીચર ફિલ્મ – આર્ટિકલ ૩૭૦
• સ્પેશિયલ મેન્શન – ચોલા ડોરા અને સુઈ (હિન્દી), ભદ્ર કાલી નાટકમ (મલયાલમ)
• બેસ્ટ શોર્ટ ફિલ્મ – હમસફર (મરાઠી)
બેસ્ટ રીજનલ ફિલ્મ (શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મ)
• બેસ્ટ ગુજરાતી ફિલ્મ – મારણ (ધ હન્ટ)
• બેસ્ટ તેલુગુ ફિલ્મ – કમિટી કુલ્લુ
• બેસ્ટ તમિલ ફિલ્મ – રાયન
• બેસ્ટ મરાઠી ફિલ્મ – મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી
• બેસ્ટ ઓડિયા ફિલ્મ – લહરી
• બેસ્ટ મલયાલમ ફિલ્મ – ફેમિનિચી ફાતિમા
• બેસ્ટ કન્નડ ફિલ્મ – મિથિયા
• બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ – શ્રીકાંત
• બેસ્ટ ગઢવાલી ફિલ્મ – ઢોલી
• બેસ્ટ બંગાળી ફિલ્મ – ચલચિત્ર એખોન
• બેસ્ટ આસામી ફિલ્મ – જુઈફૂલ
• બેસ્ટ મણિપુરી ફિલ્મ – સુનિતા
સ્ટન્ટ કોરિયોગ્રાફી
• બેસ્ટ કોરિયોગ્રાફી – સ્ત્રી ૨ (આજ કી રાત) વિજય ગાંગુલી
• બેસ્ટ લિરિક્સ – જાને દો (મનોજ મુન્તશીર)
• બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન – શાશ્વત સચદેવ (આર્ટિકલ ૩૭૦)
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર
• બેસ્ટ મેકઅપ – પી. રવિ કુમાર (કમિટી કુલ્લુ)
• બેસ્ટ કોસ્ટ્યુમ – પુષ્પા ૨ (દીપાલી નૂર)
• બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન – કલ્કિ ૨૮૯૮ છડ્ઢ (નિતિન ચૌધરી)
• બેસ્ટ એડિટિંગ – માનવીર જસરોઇતિયા
• બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન – ભૂલ ભુલૈયા ૩
બેસ્ટ સ્ક્રીનપ્લે
• બેસ્ટ ડાયલોગ રાઇટર – લકી ભાસ્કર (વેંકી)
• બેસ્ટ સિનેમેટોગ્રાફી – એડમોડ (લાઇફ ઇન લૂમ)
• બેસ્ટ ફીમેલ પ્લેબેક – વૈકોમ વિજયલક્ષ્મી (મલયાલમ)
બેસ્ટ મેલ પ્લેબેક
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – સંજય મિશ્રા
• બેસ્ટ ડોક્યુમેન્ટરી – રામ-નામી (હિન્દી)
• બેસ્ટ આર્ટ કલ્ચર ફિલ્મ – મૈં નિદા (હિન્દી)
• બેસ્ટ ઐતિહાસિક ફિલ્મ – કાકોરી (હિન્દી)
• બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર – રવિ રાજ મુર્મુ
• બેસ્ટ નોન ફીચર ફિલ્મ – ભંગાર (મરાઠી-ઇંગ્લિશ)

